ઓગસ્ટ 13, 2024 2:07 પી એમ(PM)
માછીમારોની સલામતી માટે બોટ ઉપર એક લાખ ટ્રાન્સપોન્ડર લગાવવાનો સરકારનો નિર્ણય
માછીમારોને વ્યવસાય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માછીમારોના જહાજ પર એક લાખ ટ્રાન્સપોન્ડર લગાવશે.નવી દિલ્હીમાં ફિશરીઝ સેક્ટરમાં એપ્લિકેશન ઓફ સ્પેસ ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય ...