નવેમ્બર 3, 2024 2:03 પી એમ(PM)
હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે વેનેઝુએલામાં ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં રમશે.
હરમીત દેસાઈ અને કૃત્વિકા રોયની ભારતીય જોડી આજે ટેબલ ટેનિસની WTT ફીડર મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં ક્યુબાના જ્યોર્જ કેમ્પોસ અને ડેનિએલા ફોન્સેકાની જોડી સામે રમશે. આ મેચ વેનેઝુએલાના કારાકાસ ખાત...