જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM)
રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો
રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ...