માર્ચ 31, 2025 6:32 પી એમ(PM)
ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું
ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું છે. તે ભારતનો નંબર 1 ડબલ્સ ખેલાડી પણ બન્યો છે., જેણે અનુભવી ભા...