જાન્યુઆરી 28, 2025 7:47 પી એમ(PM)
રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈઁગ્લેન્ડ વચ્ચેની ટી-ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતીને ફિંલ્ડીંગ પસંદ કરી
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પા...