જાન્યુઆરી 14, 2025 8:20 એ એમ (AM)
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેકટર અમિત પ્રકાશ યાદવે ટીબીના દર્દીઓને પોષ...