જાન્યુઆરી 7, 2025 10:05 એ એમ (AM)
સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું
સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. 16 વર્ષની ટોચની ક્રમાંકિત અનાહત સિંઘે ગઈકાલે સાંજે શિખર ...