ઓક્ટોબર 8, 2024 7:23 પી એમ(PM)
ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરૂચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે
ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરૂચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ફિલાટેલી એટલે કે, ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે. આ નાણાકીય વર્ષમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં અત્યાર સુધી આવા 11 ક્લબ શર ...