જાન્યુઆરી 28, 2025 10:00 એ એમ (AM)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ચૂંટણી હેઠળના વિસ્તારની સરકારી, અર્ધસરકારી, સહકારી, આરામગૃહો તથા જાહેર સ્થળોનો રા...