ઓગસ્ટ 20, 2024 2:29 પી એમ(PM)
કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું
કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ તબક્કામાં પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવર અને ડોડા સહિતના 24 જેટ...