ફેબ્રુવારી 18, 2025 6:16 પી એમ(PM)
જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું
જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું હતું..આ કાર્યવાહીમાં 28 લાખ 33 હજારથી વધુની વસુલાત કરાઈ હતી આર.ટી.ઓ. કચેરી દ્વારા આર.ટી....