ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM)
ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી
ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને મોટી સિધ્ધિ મેળવી છે. આ સાથે બુમરાહે સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. આઇસીસીનાં જ...