ઓગસ્ટ 12, 2024 4:02 પી એમ(PM)
રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો
રાજ્યની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 49 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ-અલર્ટ જાહેર કરાયું છે. જળસંપત્તિ વિભાગની યાદીના જણાવ્યા મુજ...