ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM)
જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં અર્થતંત્ર અને સ્થળાંતરના મુદ્દા મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચાન્સેલર ઓલોફ સ્કોલ્ઝની ગઠબંધન સરક...