ફેબ્રુવારી 21, 2025 6:09 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે.દમણથી અમારાં પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે,25 મહિલાઓની પ્રથમ ...