સપ્ટેમ્બર 26, 2024 7:30 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે
જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. જેમાં જમ્મૂ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મત...