જાન્યુઆરી 20, 2025 3:06 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરમાં 100 વાન...