જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM)
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1948માં નવી દિલ્હીના બ...