ઓગસ્ટ 15, 2024 7:42 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે
ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ આંધ પ્રદેશના ...