ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૧૩ હજાર ૪૬૩ વારસાઈ નોંધણી કરવાથી અને નવા ખેડૂત ખાતે...