જાન્યુઆરી 9, 2025 7:14 પી એમ(PM)
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અથડામણ સુકમા અને બિજાપુર જિલ્લાની સરહદો પર જંગલમાં એ સમયે શરૂ થઈ, જ્યારે સુરક્ષાક...