સપ્ટેમ્બર 13, 2024 2:41 પી એમ(PM)
ચેન્નાઈમાં રમાઇ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા
ચેન્નાઈમાં રમાઇ રહેલા દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. ગઇકાલે અનીશાએ મહિલા ડિસ્કસ થ્રોમાં 49.91 મીટરના વિક્રમી અંતર સાથે ભારતનો દિવસનો પ્રથમ...