ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)
ખેડા જીલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ
ઉતરાયણનું પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે, તેમતેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ...