સપ્ટેમ્બર 27, 2024 7:59 પી એમ(PM)
ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો
ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો છે. જો કે, જમીન ઉપર પ્રવેશ્યા બાદ આ ચક્રવાત થોડું નબળું પડ્યું છે. જમીન ઉપર પ્રવેશ વખતે પવનની ગત...