ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 17, 2025 2:23 પી એમ(PM)

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગઇકાલે થયેલી આ અ...