ડિસેમ્બર 27, 2024 3:41 પી એમ(PM)
સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો
સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં 25થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રના 250 થ...