ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 3:18 પી એમ(PM)

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ગોધરા અને વાવડી ખુર્દ સ્ટેશન વચ્ચે ડબલીંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રેલવે વિભાગ દ્વારા ૧૧ દિવસનો બ્લો...