ઓગસ્ટ 20, 2024 7:48 પી એમ(PM)
ભારતીય કંપની ‘પેટ્રોનેટ LNG લિમિટેડ’ અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
ભારતીય કંપની 'પેટ્રોનેટ LNG લિમિટેડ' અને શ્રીલંકા સ્થિત ખાનગી કંપની વચ્ચે કોલંબોમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ-એલએનજીના માળખાકીય વિકાસ અને પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ...