ફેબ્રુવારી 21, 2025 7:14 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ડાંગ જીલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના ...