ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 7:25 પી એમ(PM)

રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા-બે કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘન બદલ બે લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફ...