ડિસેમ્બર 19, 2024 8:40 એ એમ (AM)
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે. પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર આવેલા આ ગામની વસ્તી માત્ર 800 છે. જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો...