ફેબ્રુવારી 16, 2025 8:04 એ એમ (AM)
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત અંડર 20 ફાઈનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે આણંદની ટીમ રનર અપ બની હતી.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત અંડર 20 ફાઈનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે આણંદની ટીમ રનર અપ બની હતી. અંકલેશ્વર ખાતે રમાયેલી અત્યંત રસાકસી ભરી મેચમાં અમદ...