સપ્ટેમ્બર 26, 2024 4:09 પી એમ(PM)
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે. આજે સવારે રમાયેલી પહેલી મેચમાં ગાંધીનગરે પ...