ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM)
ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી ...