ફેબ્રુવારી 4, 2025 8:08 એ એમ (AM)
ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો.
ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો. અમદાવાદના શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલા આ પરિસંવાદમા...