જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM)
ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.
ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમ...