જાન્યુઆરી 28, 2025 3:03 પી એમ(PM)
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટીના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી- GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ...