ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 7:46 પી એમ(PM)

દેશમાં દરરોજ 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાને

એસ. ટી. નિગમે છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ દ્વારા  1 હજાર 36 કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક 75  હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાન...