ડિસેમ્બર 8, 2024 8:10 એ એમ (AM)
ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1 હજાર 658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ
ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1,658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. આ ભરતી કરાર આધારિત 5 વર્ષ માટેની રહેશે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 21 હજાર એકસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવમા...