ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો
ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો. જેમાં નગરપાલિકા દ્વારા વન વે કમ્યુનિકેશન પ્રસારણનું આયોજન કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતુ...