જુલાઇ 18, 2024 6:45 પી એમ(PM)
દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું.
દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું. આ તકે શ્રી મુર્મુએ કહ્યું કે,વિવિધ દેશોમાં થઇ ર...