જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)
ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.
ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.ગઈકાલે ઇઝરાયલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાય...