સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)
રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો
રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ ર...