ઓગસ્ટ 16, 2024 7:50 પી એમ(PM)
GSHHDCને તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ- GSHHDCને તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે આ પ્રમાણપત્ર મેળવીને ગુજરાત માટે એક મ...