સપ્ટેમ્બર 17, 2024 2:48 પી એમ(PM)
દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન
દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાંથી આજે બપ્પાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લા...