જાન્યુઆરી 3, 2025 2:30 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં સુખ અને શાંતિની કામના કરી.મોદીએ મંત્રીશ્રી કિરેન રિજિજુને એક ચાદર ભેટમાં આપી છ...