જાન્યુઆરી 20, 2025 7:35 પી એમ(PM)
ખ્યાતિ હોસ્પીટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને પોલીસે હોસ્પીટલમાં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું
ખ્યાતિ હોસ્પીટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે પોલીસે ખ્યાતિ હોસ્પીટલમં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.કાર્તિક પટેલનાં દસ દિવસનાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આ ગુ...