ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM)
રાજકોટની હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઇ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ
વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યુ હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપી...