ડિસેમ્બર 27, 2024 7:32 પી એમ(PM)
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. PMJAY યોજનાના સભ્ય મિલાપ પટેલ કરાર આધારિત ડીપીસી એટલે કે, જિલ્લા કાર્યક...