જાન્યુઆરી 3, 2025 7:44 પી એમ(PM)
ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં 182 દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ 182 થી વધુ દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામ...